માઈભક્તોના હૃદયનું અનુષ્ઠાન,
મા આદ્યશક્તિ અંબાનું આહ્વાન !
પાવન શારદીય નવરાત્રીના દિવસો છે અને મા આદ્યશક્તિ અંબાના ગુણગાન અખિલ વિશ્વ ગાઈ રહ્યું છે ત્યારે કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.





































































