Posted in Junagadh

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય

જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી અરવિંદભાઈ રૈયાણી ની ઉપસ્થિતિ મા યોજાયેલ  પરિચય બેઠક  મા ઉપસ્થિત રહેલ.

Posted in JDCC Bank, Junagadh

JUNAGADH

📍JUNAGADH
Today, I attended an important meeting with the Deputy Managers and Branch Managers associated with the Junagadh District Cooperative Bank. During the meeting, detailed discussions were held regarding the bank’s operations, development, and future planning.

Posted in Junagadh

“શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” – બગડુ

જુનાગઢ જીલ્લાના બગડુ ખાતે જગદીશભાઈ ડોબરીયા પરીવાર દ્વારા આયોજીત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” પ્રસંગે ઉપસ્થિત રહીને કથાશ્રવણનો લ્હાવો લીધો.

+2

Posted in Junagadh

ભારે પવન સાથે વરસાદ પડતાં બીલખા – મોટા કોટડા- માણેકવાડા રોડ નો રસ્તો બ્લોક થઈ જતા તાત્કાલિક 2 જેસીબી મંગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાવેલ

આજે ભારે પવન સાથે વરસાદ પડતાં બીલખા – મોટા કોટડા- માણેકવાડા રોડ નો રસ્તો બ્લોક થઈ જતા તાત્કાલિક 2 જેસીબી મંગાવી રસ્તો ખુલ્લો કરાવ્યો અને વાહન વ્યવહાર પૂનઃ શરૂ કરાવેલ

Posted in Junagadh

વડાલ ગામ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક દ્વારા વડાલ ગામ ખાતે આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. …

+7

Posted in Junagadh

અક્ષર જવેલર્સ નો શુભારંભ પ્રસંગ

આજ રોજ જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર અક્ષર જવેલર્સ નો શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી કેતનભાઇ રાજપરા, મેહુલભાઈ રાજપરા સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી..

+4

Posted in Junagadh

શ્રી જયેશભાઈ ચાક ના નુતન ગૃહ પ્રવેશ ના વાસ્તુ પૂજન તથા ભવ્ય રામામંડળ ના ધાર્મિક આયોજન

આજરોજ વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગામે સરપંચ શ્રી જયેશભાઈ ચાક ના નુતન ગૃહ પ્રવેશ ના વાસ્તુ પૂજન તથા ભવ્ય રામામંડળ ના ધાર્મિક આયોજન માં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી…

+4

Posted in Junagadh

શુભેચ્છા મુલાકાત

આજરોજ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે ખડિયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ

સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક દ્વારા આયોજીત “સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ માં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે પ્રસિધ્ધ લોકસાહિત્ય કાર શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમનું બહુમાન કરેલ.

May be an image of 2 people and text