Posted in Somnath

સુત્રાપાડા _ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ મીટિંગમાંજૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ મીટિંગમાં

📍સુત્રાપાડા
આજે સુત્રાપાડા ખાતે યોજાયેલી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ મીટિંગમાં ઉપસ્થિત રહી બેંકના વિકાસ, સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તથા આવનારા સમયમાં કરવાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

Posted in Somnath

કોડીનાર ખાતે ભારત સરકાર ના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના આગામી કાર્યક્રમ ને અનુલક્ષી ને બેઠક યોજાયેલ

આજ રોજ કોડીનાર ખાતે ભારત સરકાર ના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના આગામી તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ના કાર્યક્રમ ને અનુલક્ષી ને યોજાયેલ બેઠક મા ઉપસ્થિત રહેલ.