દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…






દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ સ્થિત ગોપાલ ક્રિષ્ના ગૌશાળા ખાતે ગાયોને નીરણ ખવડાવી ગૌદાન કરેલ અને સાથે પશુ નિદાન કેમ્પ માં ઉપસ્થિત રહેલ…






દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે માંગરોળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે બાળકોને પુસ્તકો નું વિતરણ કરી સેવાકીય કાર્યમાં સહભાગી થયેલ…






દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામે આવેલ ગંગેડી આશ્રમ માં રહેતા મનો દિવ્યાંગ લોકો ને ભોજન કરાવી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી…





આજરોજ મેંદરડા મુકામે આદરણીય દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર ખાતે મહા આરતી અને પૂજન કરી અમિતભાઈ શાહ સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…





આજરોજ મેંદરડા તાલુકાના બાબર તીર્થ ગામે શ્રી વૃંદાવન ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ – વલ્લભ નગર દ્વારા આયોજિત ગાયોના લાભાર્થે ફટાકડા સ્ટોલ નું ઉદઘાટન કરેલ






આજરોજ જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સાંસ્કૃતિક સમાજ દોમડીયા વાડી સંચાલિત સંત શ્રી ભોજલરામ ગ્રુપ આયોજિત શરદપૂર્ણિમા રાસોત્સવ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.








આજરોજ ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ઈકો સેન્સેટીવ ઝોન બાબતે ની મળેલ અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહેલ…
આ સાથે ઈકો સેન્સેટીવ ઝોન ને અસક કરતા ગામો નાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ…






જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહેલ.




આજરોજ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત મેંદરડા લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.



