Posted in Junagadh

ગાંધી સંકલ્પ યાત્રા – પતાપૂર ગામ ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત

આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતી માં “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પતાપૂર ગામ ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આતકે મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયે.

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે

મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને સાર્થક કરવાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે સ્વાગત કરેલ અને આ સંકલ્પ યાત્રામાં જોડાયેલ, આવો આપણે સૌ ગાંધીમૂલ્યોને સાર્થક કરીએ.
#GandhiAt150 #MannMeinBapu

 

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પ્લાસવા મુકામે

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પ્લાસવા મુકામે તપોવન શૈક્ષણીક શંકુલ ખાતે સ્વાગત કરવા મા આવેલ આતકે વ્રુક્ષારોપણ કરી સિંગલ્યયુઝ પ્લાસ્ટીક મુક્ત ભારત માટે નો સંકલ્પ લેવડાવેલ.

 

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા” – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ની શાન એવી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત યુવાનો અને પ્રોફેસરો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આ તકે સિંગલ્યયુઝ “પ્લાસ્ટીક મુક્ત ભારત” માટે નો ઉપસ્થિત લોકો ને સંકલ્પ લેવડાવેલ

Posted in Junagadh

વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું

વડાલ ખાતે શ્રી હિમાલયા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાલમાં દક્ષિણ સૌરાષ્ટ્રની પ્રથમ કેન્સર હોસ્પીટલ શરૂ કરીને દર્દીઓ અને સગાઓ માટે રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવાની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન આપ્યા હતા. ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના 70 લાખ પરિવારોને પ્રાથમિક તબક્કાએ આરોગ્ય કવચથી રક્ષિત કરવાની દિશામા સરકાર આગળ વધી રહી છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય ભાઇ રૂપાણી ની વિશેષ ઉપસ્થિતિ માં વડાલ – જૂનાગઢ ખાતે હિમાલય કેન્સર અને રિસર્ચ હોસ્પિટલ ને ખુલ્લા મૂકવા ના પ્રસંગ માં હાજરી આપી હતી.

 

Posted in Junagadh

મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન”

આજે પુજય મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ નિમિતે “સ્વચ્છતા અભિયાન” માં જોડાઈ ઉપસ્થિત કાર્યકરો અને લોકો ને “પ્લાસ્ટિક મુક્ત ભારત” નો સંકલ્પ લેવડાવ્યા હતો.

Posted in Junagadh, Uncategorized

જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક

આજ રોજ જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક ને સંબોધિત કરી આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.

Posted in Junagadh, Other City, Photo Story

ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી

આજરોજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી અને ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્થાન કાર્યક્રમ માં હાજરી આપેલ.

70458873_2948204558542056_7825846801801412608_n69568465_2948204515208727_5912866010225967104_n70288195_2948204408542071_5019270262969860096_n69442402_2948204338542078_7056590993419665408_n

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો સાથે

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ” સંગઠન પર્વ સંરચના અધિકારી કાર્યશાળા” નું આયોજન

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ” સંગઠન પર્વ સંરચના અધિકારી કાર્યશાળા” નું આયોજન કરવામા આવેલ. જેમા મોહનભાઇ કુંડારીયા, મહેશભાઇ કેશવાલા, આત્મારામભાઇ પરમાર, રાજેશભાઇ ચુડાસમા અને દેવાભાઇ માલમ સહીત જિલ્લા ના આગેવાનોએ ઉપસ્થીત રહી મર્ગદશન આપેલ.