આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો સાથે પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ અને જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની વિશેષ ઉપસ્થિત માં સંગઠન ની બેઠક મળેલ.
Category: Junagadh
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ” સંગઠન પર્વ સંરચના અધિકારી કાર્યશાળા” નું આયોજન
શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.

જીલ્લા યુવા મોરચા ના હોદ્દેદાર સાથે એક મહત્વની બેઠક મળેલ…
જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક મળેલ…
“જિલ્લા કક્ષાના ૭૦મા વનમહોત્સવ” અને “મહિલા નેત્રુત્વ દિવસ” ની ઉજવણી
જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે જીલ્લા ની શ્રેણી બેઠક મળેલ…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે
જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત
જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત માનનિય કેન્દ્ર સરકાર ના મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના વરદ હસ્તે થયેલ આ પ્રસંગે સંસદ શ્રી તેમજ જિલ્લા ભાજપના તથા મહાનગર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.












