આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું ગામે આગેવાનો અને ગ્રામજનો દ્વારા ચાલતા કોવિડ આઈસોલેશન ની મુલાકાત લઈ દર્દીઓને ખબરઅંતર પૂછી અને મોટીવેટ કરેલ…
Category: Junagadh
Sharing moments of the meeting with local representatives and party organisation today at Junagadh District BJP Head Quarter.
Sharing moments of the meeting with local representatives and party organisation today at Junagadh District BJP Head Quarter to help cooperate with district administration for the success of “Maru Gam Coronamukt Gam” campaign launched by CM Vijay Rupaniji recently.
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
આજ રોજ જૂનાગઢતાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓને ખબર અંતર પુછેલ,તથા ડોક્ટર સાહેબના કામ ને બિરદાવેલ,આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર અને સહયોગ આપવાની બહેધારી આપેલ..
ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ચાલતા ભોજન વ્યવસ્થા ની મુલાકાત કરી હતી.
આજ રોજ ગુજરાત ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ચાલતા ભોજન વ્યવસ્થા ની મુલાકાત કરી હતી.તથા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સીવીલ હોસ્પિટલ માં દાખલ દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ સાથે ચર્ચા કરી હતી.તથા જરૂરી સુચનો કર્યા હતા..આ તકે કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, જુનાગઢ શહેર ભાજપ ના પ્રમુખ શ્રી પુનીત ભાઇ શર્મા, જૂનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા સહકારી બેંક ના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ખટારીયા,કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ.જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રી ડો.જય ત્રિવેદી વગેરે ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત.
આજરોજ જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત સ્થાનિક આગેવાનો સાથે લીધેલ.
Today at Junagadh, held a meeting with various leaders of the District in the presence of the Cabinet Minister.
Today at Junagadh, held a meeting with various leaders of the District in the presence of the Cabinet Minister Shri Jayeshbhai Radadiya & Shri Jawaharbhai chavda.We discussed various ways to prevent the transmission of the Covid-19.
જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ. ગ્રામજનોના સાથ અને સહકાર થી ચાલુ થયેલ આ વ્યવસ્થા ગામડાની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ.
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં જૂનાગઢ તાલુકા શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ . અનુદાન આપેલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર….
જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ.
“माना की अंधेरा घना है पर दिया जलाना कहा मना है।”. આજરોજ જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ .





















































