Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.

Posted in Junagadh

Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं, सेवा के लिए आगे आएं”

Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं,
सेवा के लिए आगे आएं”

Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.

આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ ની શરૂઆત કરેલ.

Posted in Junagadh

સીવીલ હોસ્પિટલ ખાતે અવિરત ચાલતી દર્દીઓ તથા તેના સગાસ્નેહી માટે ભોજન વ્યવસ્થા ની મુલાકાત

Posted in Junagadh

આજરોજ વડાલ – જૂનાગઢ રોડ પર આવેલ સનશાઈન એકેડમી ખાતે ” પવનસૂત કોવિડ આઇસોલેશન યુનિટ ” નો શુભારંભ

Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લઇ કોવિડ દર્દીઓ ને રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછેલ