Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

આજ રોજ જૂનાગઢતાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓને ખબર અંતર પુછેલ,તથા ડોક્ટર સાહેબના કામ ને બિરદાવેલ,આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર અને સહયોગ આપવાની બહેધારી આપેલ..

Posted in Junagadh

ગુજરાતના ‌માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ ‌સીવીલ હોસ્પિટલ ‌ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ‌ચાલતા ભોજન વ્યવસ્થા ની‌ મુલાકાત કરી હતી.

આજ રોજ ગુજરાત ના ‌માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે જૂનાગઢ ‌સીવીલ હોસ્પિટલ ‌ખાતે દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ માટે ભાજપ પરીવાર દ્વારા ‌ચાલતા ભોજન વ્યવસ્થા ની‌ મુલાકાત કરી હતી.તથા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા સીવીલ હોસ્પિટલ માં દાખલ દર્દી ઓ તથા તેમના સગા સંબંધીઓ સાથે ચર્ચા કરી હતી.તથા જરૂરી સુચનો કર્યા ‌હતા..આ તકે કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા‌, જૂનાગઢ ‌ના‌ મેયર શ્રી ધીરુભાઈ ‌ગોહેલ, જુનાગઢ ‌શહેર ભાજપ ના પ્રમુખ શ્રી પુનીત ભાઇ શર્મા, જૂનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી શાંતાબેન દિનેશભાઈ ‌ખટારીયા, જુનાગઢ ના સાંસદ ‌રાજેશભાઈ‌ ચુડાસમા, જીલ્લા સહકારી બેંક ના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ‌ખટારીયા,કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ.જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રી ‌ડો.જય ત્રિવેદી ‌વગેરે‌ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત.

આજરોજ જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત સ્થાનિક આગેવાનો સાથે લીધેલ.

Posted in Junagadh

Today at Junagadh, held a meeting with various leaders of the District in the presence of the Cabinet Minister.

Today at Junagadh, held a meeting with various leaders of the District in the presence of the Cabinet Minister Shri Jayeshbhai Radadiya & Shri Jawaharbhai chavda.We discussed various ways to prevent the transmission of the Covid-19.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ. ગ્રામજનોના સાથ અને સહકાર થી ચાલુ થયેલ આ વ્યવસ્થા ગામડાની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.

Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં જૂનાગઢ તાલુકા શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ . અનુદાન આપેલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર….

Posted in Junagadh

જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ.

“माना की अंधेरा घना है पर दिया जलाना कहा मना है।”. આજરોજ જૂનાગઢ – વડાલ રોડ પર ચાલું કરેલ પવનસુત કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પૂછેલ .

Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્નેહીજનો માટે જૂનાગઢ જીલ્લા ભાજપ દ્વારા ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન કેન્દ્ર ની નવનિયુક્ત સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે એ મુલાકાત કરેલ.

Posted in Junagadh

Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं, सेवा के लिए आगे आएं”

Junagadh Civil Hospital is working round the clock to help and support the patients. Their every effort will help in eradicating Corona soon. “भय का माहौल ना फैलाएं,
सेवा के लिए आगे आएं”