Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનાં અંબાળા ગામે ગઈકાલે નોકરી કરવા ગયેલ યુવાન ધ્રુવ સરવૈયા નોકરી સ્થળેન પહોંચતા સ્તાનિક તંત્ર સાથે રહી NDRF ની ટીમ તેમજ પાર્ટીનાં આગેવાનો સાથે બાબર તીરથ ડેમ સુધી તપાસ કરતા ગુમ થયેલા યુવાનનું આજરોજ અંબાળા ગામે નદીના વ્હેણમાંથી ફસાયેલ મોટર સાયકલ મળી આવ્યું હતું, યુવાનની શોધખોળ કરવા સલગ્ન અધિકારીઓને સૂચન કરેલ.

Posted in Uncategorized

મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક કાર્યકર તરીકે ભોપાલ ખાતે ગયેલા જુનાગઢ જિલ્લાના વિસ્તારક કાર્યકર્તાઓનું જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલના હસ્તે વિસ્તારકો નું મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માન કરાયું એ વેળાએ હાજરી આપી સહભાગી થયો.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના નવ નિયુકત પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ જુનાગઢ ખાતે પધારતા એમનું સ્વાગત કરી ભવનાથ સ્થીત દેવાધીદેવ ભવનાથ દાદાનું પુજન અર્ચન કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિતે સર્કીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા જનસંઘ ના સ્થાપક પ્રમુખ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જીલ્લા ના કાર્યકર્તાઓ સાથે હાજરી આપી.

Posted in Junagadh

સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ ની બેઠક મળેલ

આજરોજ જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.

+6

Posted in Junagadh

જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી માર્ગદર્શન આપેલ.

આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.

+6

Posted in Vanthali

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વંથલીની ચૂંટણી યોજાઈ,

આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વંથલીની ચૂંટણી યોજાઈ, જેમા વંથલી તાલુકાના ગામડાના મતદાર ભાઈઓ, બહેનોએ વરસતા વરસાદમાં પણ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાજપ પ્રેરીત પેનલને વિજેતા બનાવવા અનેરો ઉત્સાહ જોવા મળેલ.

Posted in Junagadh

87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન

આજે 87-વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર બુથ નંબર-૩ ખાતે #ઘર_ઘર_સંપર્ક_અભિયાન અંતર્ગત ગામના સરપંચ અને પૂર્વ સરપંચ સાથે મુલાકાત કરી સરકારશ્રીની લોક ઉપયોગી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાઓનું વિતરણ કરી સરકારશ્રીની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ મળે તેવા પ્રયાસ કરેલ.

+6