Posted in Junagadh

જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ – 2024 માં ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાના વડાલ ખાતે લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

જય માં ખોડલ,

આજરોજ જુનાગઢ તાલુકાના વડાલ ખાતે લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

Posted in Keshod

કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

માઈભક્તોના હૃદયનું અનુષ્ઠાન,

મા આદ્યશક્તિ અંબાનું આહ્વાન !

પાવન શારદીય નવરાત્રીના દિવસો છે અને મા આદ્યશક્તિ અંબાના ગુણગાન અખિલ વિશ્વ ગાઈ રહ્યું છે ત્યારે કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

#Navratri2024

Posted in Keshod

કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.

જય માં ભવાની

આજરોજ કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.