Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે

મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને સાર્થક કરવાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ૧૫૦મી ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ખાતે સ્વાગત કરેલ અને આ સંકલ્પ યાત્રામાં જોડાયેલ, આવો આપણે સૌ ગાંધીમૂલ્યોને સાર્થક કરીએ.
#GandhiAt150 #MannMeinBapu

 

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પ્લાસવા મુકામે

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના પ્લાસવા મુકામે તપોવન શૈક્ષણીક શંકુલ ખાતે સ્વાગત કરવા મા આવેલ આતકે વ્રુક્ષારોપણ કરી સિંગલ્યયુઝ પ્લાસ્ટીક મુક્ત ભારત માટે નો સંકલ્પ લેવડાવેલ.

 

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા” – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ની શાન એવી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – ખડિયા મુકામે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત યુવાનો અને પ્રોફેસરો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આ તકે સિંગલ્યયુઝ “પ્લાસ્ટીક મુક્ત ભારત” માટે નો ઉપસ્થિત લોકો ને સંકલ્પ લેવડાવેલ