ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થામાં વિકલાંગ બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ. બહેનો દ્વારા સત્સંગ કરી મુખ્યમંત્રીશ્રી ના દીર્ધાયુ માટે પ્રાર્થના કરેલ.