Posted in Visavadar

મોણપરી જિલ્લા પંચાયતના સીટના ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે

આજરોજ સંગઠનપર્વ – સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત મોણપરી જિલ્લા પંચાયતના સીટના ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરેલ, અસરકારક અને આયોજન પૂર્વક આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચન આપેલ. બેઠક માં જીલ્લા તથા તાલુકા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

મોટી મોણપરી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે વૃક્ષારોપણ

આજ રોજ વિસાવદર તાલુકા ના મોટી મોણપરી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે વૃક્ષારોપણ કરેલ. દરેક વ્યક્તિ એક વૃક્ષ જરૂર વાવે અને તેનું જતન કરે તે ઈચ્છનીય છે.