Posted in Visavadar

બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા

આજ રોજ બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા હાજરી આપેલ. આટલુ સુંદર અને વિશાળ આયોજન સફળતા પુર્વક કરવા બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.