આજરોજ જુનાગઢ તાલુકાના ખડિયા ગામે શ્રી રાજુભાઈ ડાંગરના સુપુત્ર ચિ.ભરતના શુભ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહીને પ્રસન્ન લગ્ન જીવનની શુભકામના પાઠવેલ.





આજરોજ જુનાગઢ તાલુકાના ખડિયા ગામે શ્રી રાજુભાઈ ડાંગરના સુપુત્ર ચિ.ભરતના શુભ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહીને પ્રસન્ન લગ્ન જીવનની શુભકામના પાઠવેલ.





આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ની જિલ્લા ના સંયોજકો ની બેઠક માં ઉપસ્થિત રહી જરૂરી સૂચના આપેલ.





આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ મા સાંસદશ્રી અને આગેવાનો ની ઉપસ્થિતિમાં બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ






આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામ બેઠક કરી બુથ સમિતિઓ બનાવેલ જેમાં ઉપસ્થિત રહી જરુરી માર્ગદર્શન આપેલ તેમજ બુથ પ્રમુખની વરણી કરી સર્વે બુથના હોદ્દેદારો નું સન્માન કર્યું હતુ







આજરોજ ભેંસાણ ખાતે ગુજરાત સરકાર તથા કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુખનાં સરનામાનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. વિચરતી અને વિમુક્ત જાતિના અતિ પછાત એવા ગાડલીયા સમાજનાં ૩૫ પરીવારોને ગુજરાત સરકાર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તથા મકાન બાંધકામની સહાય અંતર્ગત ઘરનું ઘર મળેલ છે તે બાબતનો આનંદ છે.






સુરત શહેર મુકામે જીલ્લા ભાજપા કિસાન મોરચા પ્રમુખ અને પ્રેમપરા ના સરપંચશ્રી રામભાઈ સોજીત્રા ના દિકરા ચી. પ્રતીક અને તેમના ભાઈ મહેશભાઈ સોજીત્રા ના દિકરા ચી. નીરજ ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી લગ્નજીવન ની શુભેચ્છા પાઠવી…






વિસાવદર તાલુકાના ભૂતડી (રામગઢ) ગામે ઉમેશભાઇ શિરોયા ના સુપુત્ર ચી. કૌશીક ના શુભ લગ્ન પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ.








આજરોજ મેંદરડા ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત યોજાયેલી કાર્યશાળા માં ઉપસ્થિત રહી હાલ ચાલી રહેલ સંગઠન પર્વ ની કામગીરી ની સમિક્ષા કરેલ અને આગામી આયોજન કરી બૂથ સમિતિના ની નવરચના અંગે જરૂરી માર્ગદર્શન આપેલ.







આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પર્વ 2024 અંતર્ગત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશાંતભાઈ કોરાટ ની ઉપસ્થિતિ મા બેઠક મળેલ. જેમા ઉપસ્થિત રહી હાલ ચાલી રહેલ સંગઠન પર્વ ની કામગીરી ની સમિક્ષા કરેલ અને આગામી સમયનુ આયોજન કરવામાં આવેલ હતું .







