માનનિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ના વરદહસ્તે બાંટવા નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ.


































































