Posted in Visavadar

વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ

આજરોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ અને રાષ્ટ્રની સુરક્ષા પ્રતિ પોતાની દ્રઢ નિષ્ઠા અને મનોબળ સાથે ખાતરી આપેલ. આતકે સર્વે નુ સ્વાગત કરી કાર્યક્રમ ને ભવ્ય રીત સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરેલ.

Posted in Visavadar

ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ

આવતીકાલે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી આખરી ઓપ આપેલ અને જરુરી સુચન કરેલ.

Posted in Visavadar

ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ

આગામી તા. 8/3/2025 ના રોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી જરુરી સુચન કરેલ.

Posted in Junagadh

ગુજરાત સરકાર ના ગૃહમંત્રી, સંગઠન મહામંત્રી, જૂનાગઢ ના સાંસદ અને આગેવાનોએ મારા નિવાસ સ્થાન પર શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ ગુજરાત સરકાર ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી જૂનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને આગેવાનોએ મારા નિવાસ સ્થાન પર શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ

આજરોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજાયેલ

આગામી 16 તારીખ ના રોજ યોજાનારી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે યોજાયેલ બેઠક માં ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય લીડ થી વિજય બનાવવા અપીલ કરેલી.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ.

આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.

Posted in Chorvad

ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ

આજરોજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરો એ ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.

Posted in Visavadar

વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ

આજ રોજ વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ અને ચૂંટણી વ્યવસ્થા ની સમીક્ષા કરેલ.

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”

આગામી 16 તારીખ ના રોજ યોજાનારી વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ના સમર્થન માં યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”