આજરોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ.








આજરોજ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સાથે જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર મા જળાભિષેક કરી, સંતશ્રીઓ આશિર્વાદ પ્રાપ્ત કરેલ.








આગામી 16 તારીખ ના રોજ યોજાનારી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે યોજાયેલ બેઠક માં ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય લીડ થી વિજય બનાવવા અપીલ કરેલી.




આજ રોજ જૂનાગઢ ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ “અનુષ્ઠાન મહોત્સવ” માં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્ય માં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયેલ. આતકે મહંત શ્રી મહેશગીરી બાપુ ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ.







આજરોજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે પ્રચારમાં જોડાયેલ આ તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરો એ ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ.





આજ રોજ વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ અને ચૂંટણી વ્યવસ્થા ની સમીક્ષા કરેલ.






આગામી 16 તારીખ ના રોજ યોજાનારી વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ના સમર્થન માં યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”






આજરોજ વિસાવદર નગરપાલિકા ચૂંટણી અંતર્ગત વિસાવદર શહેર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ની સાથે ઉપસ્થિત રહી, વિસાવદર શહેર ના વિવિધ સમાજ ના આગેવાનો સાથે બેઠક કરેલ.







વિસાવદર નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત ભાજપના ઉમેદવારોના સમર્થનમા શહેરમા લોકસંપર્ક કરીને સૌ ઉમેદવારોને જંગી લીડથી વિજયી બનાવવા વિનંતી કરી.






આજ રોજ કોડીનાર ખાતે ભારત સરકાર ના ગૃહ અને સહકારીતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના આગામી તારીખ ૧૫/૦૨/૨૦૨૫ ના કાર્યક્રમ ને અનુલક્ષી ને યોજાયેલ બેઠક મા ઉપસ્થિત રહેલ.




આજરોજ વિસાવદર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારો ના પ્રચાર અર્થે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહેલ અને ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ.





