Posted in Talala

ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” નું આયોજન

આજરોજ સ્વ. ડો. ભરતસીંહ જશાભાઇ બારડ ના “જન્મોત્સવ” નિમિત્તે ડો. ભરતભાઇ બારડ શૈક્ષણીક સંકુલ-સુત્રાપાડા ખાતે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગ થી આયોજીત “સર્વરોગ નિદાન કેમ્પ” અને “મેગા બ્લડ ડોનેશન કેમ્પ” મા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

ઢેબર ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્રારા નવનિર્માણ થયેલ શ્રી પટેલ સમાજ ભવન – ઢેબર નો લોકાર્પણ સમારોહ

આજરોજ વિસાવદર તાલુકાના ઢેબર ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્રારા નવનિર્માણ થયેલ શ્રી પટેલ સમાજ ભવન – ઢેબર ના લોકાર્પણ સમારોહ માં ઉપસ્થિત રહી શુભકામના પાઠવી આ તકે મારું સન્માન કરવા બદલ સમગ્ર ઢેબર પટેલ સમાજ નો ખૂબ ખૂબ આભાર…

Posted in Junagadh

ખડીયા ખાતે 87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન

87 વિસાવદર વિધાનસભા ના સક્રિય સદસ્ય નું સંમેલન ખડીયા ખાતે આવેલ અમૃત ઇન્સ્ટિટ્યૂટ ખાતે મળેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે રેલીમાં હાજરી આપેલ

ડો. બાબાસાહેબ આંબેડકરજી ના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ તાલુકા ના ડુંગરપુર અને પાતાપુર ગામે આંબેડકરજી ની પ્રતિમાને વંદન કરી ફુલહાર કરેલ અને આ પ્રસંગે યોજાયેલ રેલીમાં હાજરી આપેલ.

Posted in Visavadar

વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ

આજરોજ વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ પ્રસંગે પધારેલ હોઇ ત્યારે આગેવાનો સાથે ઉપસ્થિત રહી સભાને સંબોધીત કરેલ.

Posted in Visavadar

ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત

આજે ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે આ અવસરે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા

આજરોજ “રામનવમી” ના પાવન અવસરે જૂનાગઢ તાલુકાના ખડિયા ગામ ખાતે આયોજિત શોભાયાત્રા માં જોડાવાનો અવસર પ્રાપ્ત થયેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન

આજરોજ વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ

આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ગ્રામજનો દ્વારા આયોજીત “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ના ધાર્મિક કાર્યકમ મા ઉપસ્થિત રહી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયેલ.

Posted in Mendarada

મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ઉપસ્થિત રહેલ

આજરોજ મેંદરડા ખાતે ” સેવા સેતુ ” કાર્યક્રમ મા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સાથે ઉપસ્થિત રહેલ.