Posted in Uncategorized

જુનાગઢ જીલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલ પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણીમાં પ્રમુખ તરીકે ભાજપના હરેશભાઈ ઠુંમર, ઉપ-પ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા અને કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા અને પક્ષના નેતા લાભુબેન ગુજરાતીની બીન હરીફ વરણી કરવામા આવતા જીલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ સાથે નવ નિયુક્ત હોદ્દેદારોને જીલ્લા પંચાયત ખાતે પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી.

Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા ના નામો જાહેર થતાં ઝાંઝરડા ચોકડી નજીક “ક્રિષ્ના આર્કેડ” (k.c.c.) ખાતે મારી ઓફિસે નવનિયુક્ત હોદેદારોને મોમેંટો આપી શુભેચ્છાઓ પાઠવી.

Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે જિલ્લા સંગઠન પ્રભારી દિલીપભાઈ પટેલની ઉપસ્થિતિમાં જુનાગઢ તાલુકા પંચાયતના નવ નિયુકત હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જુનાગઢ જિલ્લા પંચાયતના આગામી અઢી વર્ષ માટે પ્રમુખ – ઉપપ્રમુખ ની ચૂંટણી સંદર્ભે પ્રદેશ તરફથી મહાનગરના ડે.મેયર ગીરીશભાઈ કોટેચા ની હાજરીમાં સદસ્ય શ્રીઓને વ્હીપ આપવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે હરેશભાઈ ઠૂંમર, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ કણસાગરા, કારોબારી ચેરમેન દિલીપભાઈ સિસોદિયા અને પક્ષના નેતા તરીકે લાભુબેન ગુજરાતીના નામો જાહેર થતાં પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી.

Posted in Uncategorized

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં “DIGICONNECT” કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો જેમાં જિલ્લા કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા તેમજ મહાનગરના હોદ્દેદાર કાર્યકરો સાથે હાજરી આપી યાદગાર ક્ષણોના સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

Posted in Uncategorized

ઝવેરી પંચના ઓબીસી રિપોર્ટનો કેબિનેટમાં સ્વીકાર થતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમુદાય માટે મોટી જાહેરાત કરી ૨૭% અનામત જાહેર થતા જુનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દીનદયાલ ભવન” ખાતે સંગઠનના હોદેદારો આગેવાનોને કાર્યકરો સાથે હાજરી આપી ફટાકડા ફોડી મીઠા મોઢા કરીને ઉજવણી કરવામાં આવી.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના જામકા ખાતે ગોપી ગૌ સંવર્ધન ટ્રસ્ટનાં ઉપક્રમે યોજાયેલ વૈદિક ગર્ભસંસ્કાર દ્રારા ઉત્તમ સંતતિ નિર્માણ કાર્યક્રમ અંતર્ગત “વૈદિક પરંપરાથી ઉત્તમ ગર્ભ નિર્માણ” સેમીનારનું આયોજન કરાયું જેમાં હાજરી આપી સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Keshod

“મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકા ભાજપ

આજ રોજ “મતદાતા ચેતના અભિયાન” અંતર્ગત કેશોદ શહેર અને તાલુકાનો વર્કશોપ યોજાયો, જેમાં જૂનાગઢ જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં હોદેદારો, આગેવાનો તેમજ તમામ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત કરવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપેલ.

+9

B

Posted in Mangarol

મતદાતા ચેતના અભિયાન માંગરોળ ખાતે શહેર/તાલુકા ભાજપ

આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત બજરંગ વાડી માંગરોળ ખાતે શહેર/તાલુકા કક્ષાનો વર્કશોપ યોજાયો, જેમાં જીલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સાથે હાજરી આપી જેમાં શહેર/તાલુકા મંડલમાં આવતા તમામ બુથમા રહેતાં બુથ પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ, દરેક બુથના BLA-2, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પ્રભારીશ્રીઓ, નગરપાલિકા/તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મંડલ ના હોદેદારો, આગેવાનો તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા જેમાં મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર ના યશસ્વી ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

May be an image of 2 people and people smiling

B