શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે આજે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત આ ગામ ના ખેડુત ભાઇઓ-બહેનો અને યુવાનો ને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા. આ સાથેજ આજે વ્યક્તિગત 5200 થી વધુ સભ્યો બનાવવાનો માઇલ સ્ટોન પણ પ્રાપ્ત કરેલ.









































































