प्रगतिशील गुजरात राज्य के यशस्वी मुख्यमंत्री श्री विजयभाइ रुपाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। मैं ईश्वर से कामना करता हूँ कि वे आपको स्वस्थ एवं दीर्घायु होने का आशीर्वाद प्रदान करें।

प्रगतिशील गुजरात राज्य के यशस्वी मुख्यमंत्री श्री विजयभाइ रुपाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। मैं ईश्वर से कामना करता हूँ कि वे आपको स्वस्थ एवं दीर्घायु होने का आशीर्वाद प्रदान करें।

આજ રોજ બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા હાજરી આપેલ. આટલુ સુંદર અને વિશાળ આયોજન સફળતા પુર્વક કરવા બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.




આજ રોજ જૂનાગઢ જિલ્લા ની વિસાવદર વિધાનસભા સીટ માં આવતા ચણાકા ગામે થી “વિજય સંકલ્પ બાઈક રેલી” નો શુભારંભ કરાવેલ અને વિસાવદર શહેર માં સરદાર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી, જુના બસસ્ટેન્ડ ચોક માં ડો. આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી પૂર્ણ કરાવેલ. આ \nબાઇક રેલી માં હોદેદારો, કાર્યકરો બહોળી સંખ્યા માં જોડાયેલ. #BJPVijaySankalpBikeRally

\n



આજ રોજ સાસણ મુકામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી શ્રી ઓમ માથુર જી તથા ભીખુભાઈ દલસાણીયા તથા મનસુખભાઇ માંડાવીયા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ લોકસભા સીટ ની સંકલન બેઠક મળેલ.






આજ રોજ માળીયા ખાતે કોંગ્રેસ ના તાલુકા પંચાયત ના સદસ્યો, કેટલાય ગામ ના સરપંચો, ગ્રામ પંચાયત ના સદસ્યો સહીત ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya ની ઉપસ્થિતી મા કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.





મેરા બુથ સબસે મજબૂત બુથ –
માળીયા ભાજપ ના કાર્યકરો સાથે શ્રી મનસુખભાઇ માંડવીયા તથા સાંસદ શ્રી રાજેશભાઈ સાથે ખૂબ મોટી સંખ્યામાં માળીયા ખાતે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. #Maliya
#MeraBoothSabseMazboot







જૂનાગઢ બાયપાસ રોડ નું ખાતમુહૂર્ત માનનિય કેન્દ્ર સરકાર ના મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા ના વરદ હસ્તે થયેલ આ પ્રસંગે સંસદ શ્રી તેમજ જિલ્લા ભાજપના તથા મહાનગર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.













सरकार की विभिन्न कल्याणकारी योजनाओ के लाभार्थी के साथ कार्यक्रम #BJPKamalJyoti #KamalJyotiSankalp



