આજ રોજ વિસાવદર તાલુકા ના ભલગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ અને તેમના પ્રશ્નો સાંભળ્યા. આતકે આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.
મોણપરી જિલ્લા પંચાયતના સીટના ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે
મોટી મોણપરી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે વૃક્ષારોપણ
“જિલ્લા કક્ષાના ૭૦મા વનમહોત્સવ” અને “મહિલા નેત્રુત્વ દિવસ” ની ઉજવણી
માળિયાહાટીના ગામ ખાતે તાલુકા ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
यशस्वी मुख्यमंत्री श्री विजयभाइ रुपाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
प्रगतिशील गुजरात राज्य के यशस्वी मुख्यमंत्री श्री विजयभाइ रुपाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। मैं ईश्वर से कामना करता हूँ कि वे आपको स्वस्थ एवं दीर्घायु होने का आशीर्वाद प्रदान करें।

જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે જીલ્લા ની શ્રેણી બેઠક મળેલ…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મ દિવસ નિમિતે જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે
બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા
આજ રોજ બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા હાજરી આપેલ. આટલુ સુંદર અને વિશાળ આયોજન સફળતા પુર્વક કરવા બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.



