દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે વિસાવદર તાલુકાના આસ પાસના ગામોના ખેડૂત ભાઈઓ માટે પુ. મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…
આ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જન્મદિવસ ની ઉજવણી કરેલ..



































































