આજરોજ સંગઠનપર્વ – સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત મોણપરી જિલ્લા પંચાયતના સીટના ભાજપના ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરેલ, અસરકારક અને આયોજન પૂર્વક આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચન આપેલ. બેઠક માં જીલ્લા તથા તાલુકા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહેલ.
Category: Visavadar
મોટી મોણપરી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે વૃક્ષારોપણ
બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા
આજ રોજ બિલખા મુકામે શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજીત સમુહ લગ્નમહોત્સવ મા હાજરી આપેલ. આટલુ સુંદર અને વિશાળ આયોજન સફળતા પુર્વક કરવા બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.




BJP Vijay Sankalp Bike Rally Visavadar.
આજ રોજ જૂનાગઢ જિલ્લા ની વિસાવદર વિધાનસભા સીટ માં આવતા ચણાકા ગામે થી “વિજય સંકલ્પ બાઈક રેલી” નો શુભારંભ કરાવેલ અને વિસાવદર શહેર માં સરદાર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી, જુના બસસ્ટેન્ડ ચોક માં ડો. આંબેડકર સાહેબ ની પ્રતિમા ને હારતોરા કરી પૂર્ણ કરાવેલ. આ \nબાઇક રેલી માં હોદેદારો, કાર્યકરો બહોળી સંખ્યા માં જોડાયેલ. #BJPVijaySankalpBikeRally

\n



सरकार की विभिन्न कल्याणकारी योजनाओ के लाभार्थी के साथ कार्यक्रम
सरकार की विभिन्न कल्याणकारी योजनाओ के लाभार्थी के साथ कार्यक्रम #BJPKamalJyoti #KamalJyotiSankalp




Press release


વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના બરડીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.




કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક
આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાળા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.



જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી
આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.




વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક
આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.




