Posted in Uncategorized

વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો .

વિસાવદર તાલુકા કોંગ્રેસમાં ભડકો ..તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત નાં કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાંજૂનાગઢ જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોંગ્રેસને છેડો ફાડીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઇને લોકકલ્યાણ અર્થે લોકોની સેવામાં કાર્ય કરવા માટે વિસાવદર તાલુકાના યુથ કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.અને આગામી દિવસોમાં આવનારી ચૂંટણી દરમિયાન એક જૂઠ થઈને જનતા પાર્ટીને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો

512You and 511 others56 comments29 sharesLikeCommentShare

Posted in Junagadh, Uncategorized

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇ.

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચાની બેઠક યોજાઇપ્રદેશયુવા મોરચાના ઉપપ્રમુખ હર્દિકસિંહ ડોડીયા અને જીલ્લા અધ્યક્ષ કિરીટભાઈ પટેલ જીલ્લા યુવા મોરચા નાં પ્રમુખ અશોક રાઠોડ જીલ્લા મહા મંત્રીઓ ઊપસ્થિત રહ્યા.બેઠક માં આગામી દિવસોમાં યોજાવાના કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી

Posted in Junagadh, Uncategorized

જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ .

Posted in Uncategorized

જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ખાતે નવજીવન કોવિડ કેર સેન્ટર નો શુભારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ . તમામ ડોક્ટરશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

Posted in Uncategorized

ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી.

આજરોજ ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની પ્રજા લક્ષી યોજનાઓ વિશે વાતકરી. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Uncategorized

ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના શિરવાણીયા ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.

આજે ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના શિરવાણીયા ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.

Posted in Uncategorized

વિસાવદર તાલુકાના વિછાવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકાના વિછાવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Posted in Junagadh, Uncategorized

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.