આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ તાલુકાઆ ખજૂરી હડમતીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
Category: Uncategorized
તુલસી વિવાહ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ પ્રસંગે પુ.સંત ગણ સાથે હાજરી આપેલ .
વિસાવદર ભાજપ સંગઠન અને સહકાર પરિવાર ના કાર્યકરો તેમજ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.
આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઘ્વજવંદન કરવામા આવેલ.
જૂનાગઢ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો સાથે જિલ્લા કાર્યાલય ખાતે બેઠક
શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે
માંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક
વિધ્યાર્થિઓ ને પ્રોત્સાહિત કરતા દરેક કાર્યક્રમો મા હાજરી અને સહયોગ
વિધ્યાર્થિઓ ને પ્રોત્સાહિત કરતા દરેક કાર્યક્રમો મા હાજરી અને સહયોગ


સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.
June 30, 2015 ઃ સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.








