આજરોજ જૂનાગઢ તાલુકાના બગડુ ગામ ખાતે ડોબરીયા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત કથા ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી આ ધાર્મિક આયોજન મા સહભાગી થવા નો અવસર પ્રાપ્ત થયેલ.




આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત રાત્રી રોકાણ કરી ગ્રામજનો સાથે ખાટલા બેઠક નું આયોજન થયેલ જેમાં ઉપસ્થિત રહી લોકો સાથે વાર્તાલાપ કરેલ.





આજરોજ માનનિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ના વરદહસ્તે માણાવદર નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…






આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બોર્ડ બેઠક મા “સહકાર થી સમૃધ્ધિ” પ્રજેકટ અંતર્ગત સાવજ ડેરી ખાતે વિવિધ દુધ મંડળીઓ ને બેન્ક ના ડિરેક્ટર શ્રીઓ સાથે ઉપસ્થિત રહી માઇક્રો એ.ટી.એમ. નું વિતરણ કરેલ.








लोक-कल्याण और सांस्कृतिक उत्थान का प्रतीक यह महापर्व सभी के जीवन में सुख, शांति, समृद्धि एवं आरोग्यता का संचार करे, भगवान भास्कर से यही प्रार्थना है। सर्वसिद्धि प्रदान करने वाले महाकुम्भ में आप सभी की साधना और मनोकामना पूर्ण हो, यही कामना है।हर-हर गंगे!




આજરોજ વિસાવદર તાલુકા ના મોટા હડમતીયા (કૃષ્ણપરા) ગામે શ્રી લેઉવા પટેલ સમાજ ભવન ના ભૂમિપૂજન અને સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જેતપુર – જામકંડોરણા નાં ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી દાતાશ્રીઓનું સન્માન કરી સમસ્ત ગ્રામજનો ને શુભેચ્છા પાઠવી…










આજરોજ ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લા ની નવી મંડલ સરચના ની બેઠક યોજાયેલ તેમાં ઉપસ્થિત રહેલ.





આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 85- માણાવદર-વંથલી-મેંદરડા વિધાનસભા વિસ્તારનો “નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમા સૌ કોઇને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.









નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આજરોજ પ્રથમ નોરતે જુનાગઢ ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં મા ખોડલની આરાધના કરવાનો શુભ અવસર મળેલ.





