Posted in Keshod

કેશોદ ખાતે “કેચ ધ રેઇન” કાર્યક્રમનુ આયોજન થયેલ.

આજે કેશોદ ખાતે માનનીય કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં “કેચ ધ રેઇન” કાર્યક્રમનુ આયોજન થયેલ. “કેચ ધ રેઇન” યોજના હેઠળ વરસાદી પાણીને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય અને એમાટે બોરની ડિઝાઇન, એનો ખર્ચો અને બોરથી થતા ફાયદા અંગે શ્રી સી. આર. પાટીલ સાહેબે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ.

આ કાર્યક્રમ મા જિલ્લા ના આગેવાનો અને વિશાળ સંખ્યા મા પ્રજાજનો ઉપસ્થિત રહેલ.

#CatchTheRain

Posted in Keshod

જૂનાગઢ જિલ્લા દ્વારા 88-કેશોદ વિધાનસભા વિસ્તારનુ “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ

આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 88-કેશોદ વિધાનસભા વિસ્તારનુ “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહ મા સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.

Posted in Keshod

કેશોદ ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થા ની મુલાકાત લેધેલ.

આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબની સાથે કેશોદ ખાતે આવેલ બ્રહ્માકુમારી સંસ્થા ની મુલાકાત લેધેલ.

Posted in Keshod

ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ની કેશોદ શાખાની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લેધેલ.

આજરોજ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. ની કેશોદ શાખાની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ એ શુભેચ્છા મુલાકાત લેધેલ. આ પ્રસંગે તેમની સાથે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Keshod

કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ

દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડ યોજના નાં લાભાર્થી ને આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ 108 નાં હેલ્થ વર્કર અને આરોગ્ય ની સેવા આપતા કર્મચારી નું સન્માન કરવામાં આવેલ.

Posted in Keshod

કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી

દેશના માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમિત્તે કેશોદ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે આયોજીત યજ્ઞ માં ઉપસ્થિત રહી આહૂતિ આપી ને અમિતભાઈ શાહ સાહેબના નાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરેલ…

Posted in Keshod

કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

માઈભક્તોના હૃદયનું અનુષ્ઠાન,

મા આદ્યશક્તિ અંબાનું આહ્વાન !

પાવન શારદીય નવરાત્રીના દિવસો છે અને મા આદ્યશક્તિ અંબાના ગુણગાન અખિલ વિશ્વ ગાઈ રહ્યું છે ત્યારે કેશોદ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહીને માતાજીની આરતી – સ્તુતિ કરી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો.

#Navratri2024

Posted in Keshod

કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.

જય માં ભવાની

આજરોજ કેશોદ ખાતે સમસ્ત કેશોદ શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલ.

Posted in Keshod

કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ કેશોદ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા કેશોદ તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Keshod

શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કેશોદ હવાઈ મથક ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.

આજ તા. ૪-નવેમ્બરના રોજ શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે વિવિધ લોકાર્પણ, ખાત મુહૂર્ત અને જુનાગઢ પોલીસ દ્વારા આયોજીત “રનફોર જૂનાગઢ” કાર્યક્રમ પ્રસંગે પધારતા ગુજરાત સરકાર ના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કેશોદ હવાઈ મથક ખાતે પુષ્પગુચ્છ આપી આવકાર્યા.