Posted in Junagadh, Photo Story

ગુજરાત ગૌરવ દિન – બાળકો ને રમકડાં અર્પણ કરેલ.

આજરોજ ગુજરાત ગૌરવ દિન અને મારા જન્મદિવસ નિમિતે જૂનાગઢ માં વિજાપુર ગામ માં આવેલ સાંપ્રત ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માં દિવ્યાંગ બાળકો ને રમકડાં અર્પણ કરેલ.

Posted in Junagadh, Mendarada

આજરોજ મેંદરડા તાલુકા ના સમઢીયાળા ગામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક મળી

આજરોજ મેંદરડા તાલુકા ના સમઢીયાળા ગામે જૂનાગઢ જીલ્લા ભાજપ કારોબારી બેઠક મળી જેમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી માન. શ્રી ભીખુભાઈ દલસાણીયા તથા જીલ્લા સંગઠન પ્રભારી માન. શ્રી નિતીનભાઇ ભારદ્વાજ તેમજ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

​૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન ની શરૂઆત કુકસવાડા ગૌ શાળા માં ગાય ના પૂજન થી કરી

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન ની શરૂઆત કુકસવાડા ગૌ શાળા માં ગાય ના પૂજન થી કરી. ગાય એ આપણી માતા સમાન છે અને તેની સુરક્ષા આપણી જવાબદારી છે.

Posted in Junagadh

નીતિનભાઈ ભારદ્વાજ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.

૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ જિલ્લા ના દરેક બુથ પર કાર્યક્રમ થાય તેના આયોજન માટે પ્રભારીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાહેબ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.

Posted in Junagadh

બંધાળા ગામે ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી 

આજરોજ જૂનાગઢ તાલુકા ના બંધાળા ગામે ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી અને ગૌશાળા ની મુલાકાત લીધી.

Posted in Junagadh

 ગ્રામ પંચાયત ના નવા બિલ્ડીંગ નું તાલુકા ભાજપ આગેવાનોની હાજરી માં લોકાર્પણ કરેલ

જૂનાગઢ તાલુકા ના મેવાસા ગામે ગ્રામ પંચાયત ના નવા બિલ્ડીંગ નું તાલુકા ભાજપ આગેવાનોની હાજરી માં લોકાર્પણ કરેલ