જૂનાગઢ ખાતે નવ નિર્મીત પામેલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે રજુકરવામા આવેલ પ્રેઝન્ટેશન ની એક આછેરી ઝલક.
Category: Junagadh
ચોકી ગામે ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.
આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે સરપંચશ્રી ભીખાલાલ ના નિવાસ પર ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.




જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે જૂનાગઢ તાલુકા ભાજપ મંડલ સંકલન સમિતિ બેઠક યોજાઈ.
જૂનાગઢ ભાજપ કાર્યાલય ” દીનદ યાલ ભવન ” ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ની કાર્યકર્તા બેઠક
જૂનાગઢ વેપારી એસોસિએશન ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.
સરસ્વતી સન્માન કાર્યક્રમ માં કૃષિ યુનિવર્સિટી ખાતે
આજરોજ જૂનાગઢ કૃષિ અધ્યાપક મંડળ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ માં કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.




” Janraxak yojana ” Function organised by Junagadh District Police Department.




બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.





જીલ્લા ભાજપ જૂનાગઢ દ્વારા તતકાલીક સામગ્રીનું એકત્રીકરણ જીલ્લા કાર્યાલય ખાતે
જીલ્લા ભાજપ જૂનાગઢ દ્વારા બનાસકાંઠા-પાટણ પૂરની વિનાશક સ્થિતીમાં ફસાયેલા પરીવારો માટે તતકાલીક સામગ્રીનું એકત્રીકરણ જીલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવેલ.

















