Posted in Junagadh

Mera Parivar Bajpa Parivar અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે

#MeraParivarBajpaParivar અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ભાજપા કાર્યકરો સહ ઘરે-ઘરે વિસ્તારક તરીકે કામગીરી કરીને પાર્ટીના સ્ટીકર લગાવ્યા તેમજ પાર્ટીની વિચારધારા, કેન્દ્ર અને રાજય સરકારની પ્રજા કલ્યાણલક્ષી કામગીરી અને સુશાસનની સિદ્ધિઓ જન જન સુધી પહોચાડીને જનતાનું અભિવાદન કર્યું.

Posted in Junagadh

જગતજનની જગદંબા માં અંબાની આરતીનો લાભ લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

માં દુર્ગાના નવ વૈવિધ્યપૂર્ણ સ્વરૂપોના પૂજન-અર્ચનના તહેવાર નવરાત્રી નિમિતે ખોડલધામ સમિતિ જૂનાગઢ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે હાજરી આપી જગતજનની જગદંબા માં અંબાની આરતીનો લાભ લઇ તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

Posted in Junagadh

વિજાપુર ગામે ખાટલા બેઠક

આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Posted in Junagadh

પ્લાસવા ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી

આજે કિસાન વિસ્તારક યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામે ખાટલા બેઠક યોજી કિસાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.

Posted in Junagadh

આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.

આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ

આજ રોજ જૂનાગઢ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ હતી જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા તાલુકા ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Junagadh

જિલ્લા ભાજપ કારોબારી બેઠક

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળેલ જેમાં સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝાડફિયા ખાસ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો ની માહિતી આપી હતી. આ કારોબારી બેઠક માં જિલ્લા આગેવાનો અને હોદેદારો ખાસ ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ ના કાર્યકર્તાઓ એ મુલાકાત લીધેલ

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ ના કાર્યકર્તાઓ એ મુલાકાત લીધેલ હતી તથા જિલ્લા મોરચા ના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ જેમાં શ્રી પ્રદીપભાઈ ખીમાણી ખાસ ઉપસ્થિત રહેલ…

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના જામકા ગામે ” શ્રી લેઉવા પટેલ સામાજ ” ના ભૂમિ પુજન કાર્યક્રમ

જૂનાગઢ તાલુકાના જામકા ગામે ” શ્રી લેઉવા પટેલ સામાજ ” ના ભૂમિ પુજન કાર્યક્રમ મા સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામ જનો સાથે ઉપસ્થીત રહેવાનો અવસર મળ્યો.

Posted in Junagadh

આગેવાનો સાથે જિલ્લા ના પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા ની અધ્યક્ષતા મા ” બ્રુહદ સંકલન બેઠક”

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે જિલ્લા ના પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા ની અધ્યક્ષતા મા ” બ્રુહદ સંકલન બેઠક” જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ હતી.