Posted in Junagadh

નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન

ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
#CAAJanJagran

 

Posted in Junagadh

પ્રેમાનંદ વિદ્યામંદિર ના વાર્ષિક ઉત્સાવ કાર્યક્રમ માં

જૂનાગઢ ખાતે આવેલ પ્રેમાનંદ વિદ્યામંદિર ના વાર્ષિક ઉત્સાવ કાર્યક્રમ માં પરમ પૂજ્યશ્રી મુક્તાનંદબાપુ સાથે હાજરી આપેલ .

Posted in Junagadh

વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં

આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં હાજરી આપેલ .

75627610_3133335693362274_1582931538633293824_n78629943_3133335610028949_2614234893860732928_n78768306_3133335590028951_3419872086011674624_n

Posted in Bhesan, Junagadh

ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ

ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આધુનિક ભવનનુ ખાત મુહુર્ત તેમજ તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોનુ લોકાર્પણ તેમજ ખાત મુહુર્ત આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ.

 

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.

Posted in Junagadh

ટીમ્બાવાડી ખાતે આહીર સમાજ દ્વારા આયોજિત દ્વારિકા થી ભાલકા તીર્થ ધર્મધ્વજ રથ યાત્રા

આજરોજ જૂનાગઢ ટીમ્બાવાડી ખાતે આહીર સમાજ દ્વારા આયોજિત દ્વારિકા થી ભાલકા તીર્થ ધર્મધ્વજ રથ યાત્રા ના સ્વાગત કાર્યક્રમ માં હાજરી આપી. જય મુરલીધર !!!!

Posted in Junagadh

મેવાસા-ખડિયા ના કોંગ્રેસ ના આગેવાનો ભાજપ મા જોડાયા

મેવાસા-ખડિયા ના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા માં ભાજપ મા જોડાયા હતા જેને આવકાર્યા હતા.

Posted in Junagadh

“ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના ખડિયા ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત

આજે “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના ખડિયા ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આતકે મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયેલા હતા.

Posted in Junagadh

ગાંધી સંકલ્પ યાત્રા : વિજાપુર ખાતે પહોંચી, મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયેલ.

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના વિજાપુર ખાતે પહોંચી હતી જયાં દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા ” સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ” ના બાળકો દ્વારા સ્વાગત કરવા મા આવેલ આતકે મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયેલ .

Posted in Junagadh

ગાંધી સંકલ્પ યાત્રા : ડુંગરપુર ખાતે પહોંચી

આજ રોજ “ગાંધી સંકલ્પ યાત્રા”નું જૂનાગઢ ના ડુંગરપુર ખાતે પહોંચી હતી જયાં ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવા મા આવેલ આતકે મોટી સંખ્યા મા યુવાનો અને બહેનો આ યાત્રા મા જોડાયે.