આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગ માં ઉપસ્થિત રહેલ.
Category: Junagadh
પૂર્વ મંડલ પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ નું સફળ કામગીરી બદલ સન્માન
Gujarat Poshan Abhiyaan ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવ્યો હતો.
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સહી પોષણ – દેશ રોશન” આહવાનને ચરિતાર્થ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં બાળકો, કિશોરીઓ અને માતાઓનાં પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી જૂનાગઢ ના વડાલ ખાતે #GujaratPoshanAbhiyaan ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવ્યો હતો
71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે “બાઇક રેલી”
71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે ઉજવણી
સમસ્ત જૂનાગઢ તાલુકા વઘાસીયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી.
ચોકલી ગામે ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ભાગવત સપ્તાહ માં
દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકઉત્સહવ કાર્યક્રમ માં
દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપેલ .


CAA : Here are some pictures From Ivnagar Village of Junagadh Taluko
CAA કાયદાના સમર્થનમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર
રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ CAA કાયદાના સમર્થનમાં ભાજપાના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર ગામથી “ઘર ઘર સંપર્ક અભિયાન”નો શુભારંભ કરાવ્યો. નાગરિકોના ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા (#CAA)ની માહિતી આપી.
#IndiaSupportsCAA
#CAAJanJagran