સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel
સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા વિસાવદર,ભેસાણ અને જૂનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે 10,000 થી વધુ માસ્ક ભાજપની સંગઠન ટીમને આપેલ. આ તકે ઉપસ્થીત રહી વિસાવદર તાલુકા અને શહેરની પરિસ્થીતી વિશે આગેવાનો સાથે ચર્ચા કરેલ. Kirit Patel
આજ રોજ જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા જુનાગઢ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૩૦૦૦ માસ્ક જુનાગઢ તાલુકા ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે પરીસ્થીતી ની ચર્ચા કરેલ.







આજ રોજ ભેસાણ ખાતે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા દ્વારા ભેસાણ તાલુકા ના વિવિધ ગામડાઓ મા વિતરણ કરવા માટે ૨૦૦૦ માસ્ક ભેસાણ તાલુકા ભાજપ ની સંગઠન ટીમ ને આપેલ આ તકે ઉપસ્થીત રહી આગેવાનો સાથે તાલુકાની પરિસ્થીતી વિશે ચર્ચા કરેલ.







આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપના હોદેદારશ્રીઓ અને મંડલ ના પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓ સાથે ઓનલાઈન વિડીયો કોલ ના માધ્યમથી બેઠક મળેલ, જેમાં 66 આગેવાનો જોડાયેલ. અને તેમના વિસ્તારમાં થઇ રહેલ ભાજપની કામગીરી વિશે માહિતી આપેલ.
મિટીંગ ના સુંદર આયોજન બદલ જિલ્લા આઇ.ટી. ટિમ ને અભિનંદન.


આજ રોજ તા.૧૫/૦૩/૨૦૨૦ ને રવિવાર ના રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે “બજેટ કાર્યશાળા” નું આયોજન થયેલ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી તેમજ જૂનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સૌરાષ્ટ્ર ઝોન આઇ.ટી.સેલ ના સૈયોજક શ્રી અપૂર્વભાઈ મેહતા, સિનિયર આગેવાનો, જીલ્લા હોદ્દેદારો, મંડલ પ્રમુખ મહામંત્રી, જીલ્લા મોરચા પ્રમુખ મહામંત્રી, સહકારી આગેવાનો, જીલ્લા પંચાયત ની ચૂંટણી લડેલા ઉમેદવારો, નગર પાલિકા, તાલુકા પંચાયત ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ જીલ્લા આઈ. ટી.સેલ ની ટીમ મળી બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા….