આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.
Category: Junagadh
જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.
આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા ૮૨ લાખના ખર્ચે બનેલ ૫૫ મકાન નું ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરેલ.
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ માં આગામી “સેવા સપ્તાહ ” કાર્યક્રમ અનુસાર મારા મતદાન બુથ માં ૭૦ વૃક્ષો નું ગામ ના સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં વાવેતર કરવામાં આવેલ.
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે નવા આંગણવાડી કેન્દ્ર, કમ્પાઉન્ડ વોલ તથા શારદાનગર વિસ્તારમાં પાણી ની પાઈપલાઈન, સી. સી. રોડ એમ મળીને કુલ ૨૨ લાખ રકમ ના કામો નું અનાવરણ કરેલ.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.
આજરોજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિશાન પરિવહન યોજના ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થીત રહી લાભાર્થી ઓને મંજુરી ના હુકમો વિરતણ કરેલ.

આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી
આજ રોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે દરેક મંડલની e-book, વર્કશોપ ના ઓનલાઈન રજીસ્ટ્રેશન, અને પેજકમિટી ની રચના બાબતે દરેક મંડલ પ્રભારીઓ અને ઈબૂક કોઓડીનેશન કમિટીના સદસ્યો સાથે બેઠક યોજાયેલી જેમાં ઈબૂક અને ઓનલાઇન વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ની માહિતી અપાયેલ. દરેક મંડલ ની ઈબૂક જલ્દી માં જલ્દી પૂર્ણ થાય અને પ્રદેશ ની વેબસાઈટ પર અપલોડ થઈ જાય તેની ચિંતા દરેક મંડલ પ્રમુખશ્રી અને પ્રભારીઓ કરે તેવી તાકીદ કરેલી.
કોઈ મુશ્કેલી હોઈ તો વિસાવદર, માણાવદર વિધાનસભા માં આવતા મંડલો સંજય રાઠોડ – 94277 38648 નો સંપર્ક કરે. અને કેશોદ, માંગરોળ વિધાનસભા માં આવતા મંડલો હિતેશભાઈ જાવીયા -95101 85405 નો સંપર્ક કરે.
દરેક મંડલે આખી ઈબૂક ની જોઈતી તમામ માહિતી, ફોટોગ્રાફ, વિડીયો અને લખાણ એક સાથે જમા કરાવવું.