આજ રોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
Category: Junagadh
જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ભિયાળ ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે “ખાટલા બેઠક” કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ૧૬ મી ઓક્ટોબરે યોજાનારી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ.
જૂનાગઢ તાલુકાના પતાપૂર ગામ ખાતે ગામના આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ.
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી.
આજ રોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરી તેઓ સાથે વાર્તાલાપ કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.
બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા.
આજ રોજ બીલખા ખાતે ખેડૂત ભાઈઓ સાથે બેઠક કરી કૃષિ બિલ વિષે માહિતગાર કર્યા હતા. આતકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતી માં અંદાજે ૧૦૦ જેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરાવી ભાજપ પરિવારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.






































































