Posted in Junagadh

સમસ્ત ભાજપ પ્રેરિત લેઉવા પટેલ સમાજ ના આગેવાનો અને ખોડલધામ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ .

Posted in Junagadh

આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી તે સૌનો હૃદયપૂર્વક આભાર.

Posted in Junagadh

શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ ડિરેક્ટરશ્રીઓ દ્વારા ગુજરાત ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના મોભી શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત

આજરોજ વહેલી સવારે જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત લઇ શાકભાજી લઈને આવતા ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટી ના આગેવાનો નો ખુબ ખુબ આભાર .

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

આજરોજ઼ જૂનાગઢ તાલુકાના બગડુ ગામે જુનાગઢ તાલુકા અને જિલ્લા યુવા ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ . કાર્યક્રમ ના સફળ આયોજન બદલ કાર્યકર્તાઓ અભિનંદન.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના ચોકલી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના ચોકી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામ ખાતે આગેવાનો, ખેડૂતભાઈઓ સાથે બેઠક કરેલ. અને હાલ માજ ખેડૂતો ની આવક વધારવા અને દરેક ખેડૂત ને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ બિલ વિષે સમજણ આપેલ.