Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભેસાણ અને કેશોદ શહેર ના ભાજપ આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

આજરોજ જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Junagadh

જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક ને સંબોધિત કરી

Posted in Junagadh

જૂનાગઢ ના આગેવાનો દ્વારા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષ ની શુભકામના પાઠવવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખશ્રીઓ, પુર્વ મહામંત્રીશ્રીઓ અને વિવિધ આગેવાનોએ આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.