Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા ૩ બુથ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર શહેર ની વોર્ડ નં ૫ ની પેજ કમિટી ભાજપ આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર શહેર ની વોર્ડ નં ૫ ની પેજ કમિટી ભાજપ આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા ના બુથ નં 1 અને ૧૪ ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .

Posted in Junagadh

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના આગામી કાર્યક્રમો અંગે વડાલ ખાતે પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ.

આજરોજ વિશળ હડમતીય ખાતે પાટલા, પસવાળા, ભાટગામ, વિશડ હડમતીય ગામના કોંગ્રેસના સરપંચ આગેવાનો અને કાર્યકર્તાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો
અને પેજ સમિતિ જે કાર્યકર્તાઓ એ પૂર્ણ કરેલ છે તેમને આઈડી.કાર્ડ અર્પણ કરેલ…

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ અને આગામી કાર્યક્રમો સફળ બનાવવા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અહમ ભૂમિકા નું વહન કરવા માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વડાલ ગામ ના યુવા કાર્યકર્તા શ્રી પરેશભાઈ ચોવટીયા દ્વારા બુથ નં -1 ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વડાલ ગામ ના યુવા કાર્યકર્તા શ્રી પરેશભાઈ ચોવટીયા દ્વારા બુથ નં -1 ની પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.

Posted in Junagadh

જૂનાગઢ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના સરપંચશ્રીઓ સાથે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબે વાત કરી.

જૂનાગઢ ખાતે ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના સરપંચશ્રીઓ સાથે માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબે વાત કરી.