આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ના હોદ્દેદારો અને મુખ્ય આગેવાનો ની બેઠક મળેલ જેમાં આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે ચર્ચા કરવામાં આવેલ.
Category: Junagadh
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અન્વયે બીલખા જિલ્લા પંચાયત માં ભાજપ ના ઉમેદવાર તરીકે શ્રી અનકભાઈ ભોજક બિનહરીફ થવા બદલ અભિનંદન .
આજરોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અન્વયે બીલખા જિલ્લા પંચાયત માં ભાજપ ના ઉમેદવાર તરીકે શ્રી અનકભાઈ ભોજક બિનહરીફ થવા બદલ ખુબ ખુબ અભિનંદન .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ના જિલ્લા કોંગ્રેસ મંત્રી અને આહીર સમાજ ના આગેવાન વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના વેકરીયા ગામ ના જિલ્લા કોંગ્રેસ મંત્રી અને આહીર સમાજ ના આગેવાન હરેશભાઇ બલદાણીયા આજરોજ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ . ખુબ ખુબ અભિનંદન.
રફાળિયા ગામના પૂર્વ સરપંચ તેમજ 40 કાર્યકરતા વિધિવત રીતે ભાજપ મા જોડાયા.
આજ રોજ રફાળિયા ગામના પૂર્વ સરપંચ પરસોતમભાઇ કાપડિયા તેમજ મગનભાઈ ખૂંટ, કિશોરભાઈ મોવલિયા, અરવિંદભાઈ કાપડિયા, અશ્વિનભાઈ કાપડિયા. પ્રવીણભાઈ મોવલિયા. અનુભાઈ. છગનભાઇ. રાજુભાઈ. પરસોત્તમભાઈ સાવલિયા તેમજ પ્રવીણભાઈ તેમજ 40કાર્ય કરતા આજરોજ વિધિ વત રીતે ભાજપ મા જોડાયા બદલ બધા ને ખુબ ખુબ અભિનંદન
જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન
જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લાના હોદ્દેદારો ની બેઠક યોજાઈ..
પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને.
આજરોજ પાદરીયા ખાતે સમસ્ત જૂનાગઢ જિલ્લા સગર સમાજ ની બેઠક મળેલ અને આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ પાર્ટી ને સમર્થન આપવાનું વચન આપેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મંડલીકપુર અને બંધાળા ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.










































