આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ .
Category: Junagadh
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજ રોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજરોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે.
આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે કુમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
૧૪ – માખીયાળા તાલુકા પંચાયતના NCP ના ઉમેદવારશ્રી રમાબેન બાબુલાલ ગજેરા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
૧૪ – માખીયાળા તાલુકા પંચાયતના NCP ના ઉમેદવારશ્રી રમાબેન બાબુલાલ ગજેરા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
3-ભલગામ તાલુકા પંચાયત સીટ થઈ બીનહરીફ …ભલગામ તાલુકા પંચાયતના AAP ના ઉમેદવારશ્રી પ્રભાબેન જમનાદાસ રાદડીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
3 – ભલગામ તાલુકા પંચાયત સીટ થઈ બીનહરીફ …
ભલગામ તાલુકા પંચાયતના AAP ના ઉમેદવારશ્રી પ્રભાબેન જમનાદાસ રાદડીયા એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ….
જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને સૌ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ઉમેદવારો ને અભિનંદન પાઠવેલ .
૧૬- મજેવડી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારશ્રી જતીનભાઈ ટાંક એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.
૧૬- મજેવડી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારશ્રી જતીનભાઈ ટાંક એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.




















































