28.2.2021 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે દલિતસમાજ ના ભાઈઓ-બહેનો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. સૌએ ભાજપ ને ભવ્ય લીડ થી વિજય અપાવવાનું વચન આપેલ.
Category: Junagadh
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી સાથે ખાંટ સમાજ ના લોકો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી.
28.2.2021 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ખાંટ સમાજ ના લોકો સાથે બેઠક કરી ભાજપા ના ઉમેદવારો ના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. સૌએ ભાજપ ને ભવ્ય લીડ થી વિજય અપાવવાનું વચન આપેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે બેઠક.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મુસ્લિમ સમાજ ના ભાઈઓ સાથે બેઠક.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે મુસ્લિમ સમાજ ના ભાઈઓ સાથે બેઠક.
ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર.
આજરોજ ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
વિજાપુર ગામે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત મળેલ મિટિંગ માં જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિજય નો સંકલ્પ કરેલ અને કાર્યાલય નું ઉદ્ધાટન કરેલ.
આજરોજ વિજાપુર ગામે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત મળેલ મિટિંગ માં જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિજય નો સંકલ્પ કરેલ અને કાર્યાલય નું ઉદ્ધાટન કરેલ.
જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યાં.
આજરોજ જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યાં. આતકે પેઈજ કમિટિ ના સભ્યો ને તેમના ઓળખ કાર્ડ પણ આપેલ.
જૂનાગઢ તાલુકાના બગડું તાલુકા પંચાયત સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી પરેશભાઇ ડોબરીયાએ ભાજપ ને સમર્થન જાહેર કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું તાલુકા પંચાયત સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી પરેશભાઇ ડોબરીયાએ ભાજપ ને સમર્થન જાહેર કરેલ. બગડું ખાતે યોજાયેલ બેઠક માં ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી ભાજપ ના ભવ્ય વિજય ને નિશ્ચિત કરેલ.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ .
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ .
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજરોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.











































































































