Posted in Junagadh

બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે સાધુ સંતો સાથે ઉપસ્થિત રહેલ.

આજરોજ બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે પૂજય મુકતાનંદબાપુ, કૃષિ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠૂંમ્મર . સહિત સાધુ સંતો ના હસ્તે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે સાધુ સંતો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આજરોજ બીલખા ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમાનું લોકાર્પણ- અનાવરણ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલાજી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે ચાપરડા ખાતે આવેલ મુક્તાનંદ બાપુના આશ્રમખાતે પુજ્યબાપુ ના આશિર્વાદ મેળવી વિસાવદર પંથકમાં કોરોના તેમજ તાઉ-તે વાવાઝોડા ને લઈ થયેલ નુકશાન અને બીલખા ખાતે આવેલા રેલવે સ્ટેશન ચોક ખાતે બ્રહ્મલીન શ્રી.ગોપાલાનંદ બાપુ ની પ્રતિમા ના કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..

Posted in Junagadh

વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં.

આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં.

Posted in Junagadh

ચાપરડા ખાતે આવેલ જય અંબે હોસ્પિટલ ની કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી.

આજરોજ ચાપરડા ખાતે આવેલ પૂજ્ય મુકતાનંદ બાપુ દ્વારા સંચાલિત જય અંબે હોસ્પિટલ ની કૃષિ રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જઈ મુલાકાત લીધી હતી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “બૃહદ સંકલન બેઠક” જિલ્લા સંગઠન પ્રાભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “બૃહદ સંકલન બેઠક” જિલ્લા સંગઠન પ્રાભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં મળેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી, કેબિનેટ મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ની ઉપસ્થિતી માં જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ની બેઠક મળેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી, કેબિનેટ મંત્રીશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ની ઉપસ્થિતી માં જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં વિવિધ મોરચાની બેઠક મળેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં જિલ્લાના વિવિધ મોરચા ના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ ની બેઠક મળેલ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં જિલ્લા હોદ્દેદારો ની બેઠક મળેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં જિલ્લા હોદ્દેદારો ની બેઠક મળેલ.

Posted in Junagadh

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયું.

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયુંજુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેગા રસીકરણ અને રેપિડ ટેસ્ટ કેમ્પસરકાર શ્રી દ્વારા 18 વર્ષ થી ઉપરના લોકો માટે વેક્સિન આપવા નું સરું કર્યું છે ત્યારે જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ઉત્સાહી ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા 18 વર્ષ થી ઉપરના સર્વે જ્ઞાતિ ના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું જેનું દીપ પ્રાગટ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ તેમજ ખેડૂત પ્રતિનિધિઓ તેમજ વેપારી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.રસીકરણ કેમ્પ માં સરકારશ્રીના નિયમ અનુસાર સોશીયલ ડિસ્ટન્સના પાલન કરાયું હતું તમામ કાર્યક્રમ નું સંચાલન માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી એસ ગજેરાએ કર્યું હતું . રસીકરણ કેમ્પ ની શરૂઆત કરાયા બાદ ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની નેમ અનુસાર કોઈ પણ વ્યક્તિ વેક્સિનેશન થી બાકાત ન રહી જાય તે માટે કાળજી લઈને દરેક લોકો વેક્સિનેશન કરાવે તેમ ઉપસ્થિત રહેલા તમામ વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ.

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ, માંગરોળ અને માણાવદર ના નવયુવાનો સાથે બેઠક કરેલ. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનો જબરો ઉત્સાહ આ યુવાનો માં જોવા મળેલ. આ યુવાનોજ ભાજપ ની સાચી મુડી છે અને ભવિષ્ય પણ તેજ છે. જિલ્લા ના નવયુવાનો સાથે બેઠક નો આ બીજો દિવસ હતો.