Category: Junagadh
શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શનનો અદભુત લહાવો લીધો.
આજરોજ શ્રાવણ માસ અને નાગપાંચમના પવિત્ર દિવસે ભવનાથ દાદા ના સાનિધ્યે દર્શન કરી દાદાને પૂજા-અર્ચના કરવાનો અદભુત લહાવો લીધો, સાથે મંદિરના મહંત શ્રી હરીગીરીજી મહારાજના આશીર્વાદ લીધા.
સોશિયલ મીડિયા ટિમની સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ની આઇ.ટી. અને સોશિયલ મીડિયા ટિમ સાથે શુભેચ્છા મુલાકાત કરી સૌકોઈ ની વિશેષ કામગીરી ની માહિતી મેળવી પાર્ટી ના પ્રચાર પ્રસાર વિષે માહિતી આપી.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.
જૂનાગઢ જીલ્લા કાર્યાલય “પંડીત દીનદયાલ” ભવન ખાતે નમો એપ અભિયાન સંદર્ભે આજરોજ જુનાગઢ જીલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.આ તકે જીલ્લા સંગઠનના હોદેદારશ્રીઓ, મંડલ પ્રમુખશ્રી-મહામંત્રીશ્રી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ. ટી),સોશીયલ મીડ્યા,તેમજ વિવિધ સેલ, મોરચાની ટીમના સભ્યો,હોદેદારશ્રીઓ, ઉપસ્થિત રહ્યા.જેમાં હાજરી આપી,નમો એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલેશન સંદર્ભે જીણવટ ભરી માહિતી આપવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર જિલ્લાના જવાબદાર તાલુકા મંડલ પ્રમુખો તેમજ પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેઠકો યોજી પાર્ટીની નીતિ રીતિ તેમજ સંગઠનના માળખાને મજબૂત બનાવવા સાથે નવનિયુક્ત નિમણૂક બાદ બાકી રહી ગયેલી કામગીરી પૂર્ણ કરવા વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર જિલ્લાના જવાબદાર તાલુકા મંડલ પ્રમુખો તેમજ પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેઠકો યોજી પાર્ટીની નીતિ રીતિ તેમજ સંગઠનના માળખાને મજબૂત બનાવવા સાથે સંગઠનના માળખાની નવનિયુક્ત નિમણૂક બાદ બાકી રહી ગયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાજરી આપી, કાર્યકર્તાઓને આગામી સમયમાં બુથ,તાલુકા,તેમજ મંડલ કક્ષાએ અધૂરી રહેલી કામગીરી પૂરી કરવા તાકીદ કરી હતી, સાથે સાથે આવનારી ૧૭. સપ્ટેમ્બરના રોજ દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ આવતો હોય જેને લઇને જિલ્લા તેમજ તાલુકા મોરચા મંડલ દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સહિત વિવિધ રીતે કાર્યક્રમ ગોઠવાય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી નીકળેલી યાત્રાને જૂનાગઢ થી વિવિધ સ્થળોએ કરાયું ઉમળકા ભવ્યતા ભેર સ્વાગત કર્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી નીકળેલી યાત્રાને જૂનાગઢ થી પાદરીયા,ખાડિયા, ચોરવાડી,બીલખા, સહિત, વિસાવદર તાલુકાના ચાપરડા, વિસાવદર,વેકરીયા,સહિત વિવિધ સ્થળોએ કરાયું ઉમળકા ભેર સર્વ સમાજના આગેવાનો, સાધુ સંતો, મોલવીઓ તેમજ વિવિધ મંડળો, સામાજિક સંસ્થાઓ એનજીઓ સહિત નગરજનોએ જન આશીર્વાદ યાત્રાનું ભવ્યતા ભેર સ્વાગત કર્યું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રસ્થાન થયું. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો,જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રયાણકેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી જૂનાગઢ ના વિસાવદર તાલુકામાં થયું પ્રસ્થાન.. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો. ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.
કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં પહોંચી.કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામ ખાતે પહોંચતાની સાથે ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લામાં પધારી રહ્યા હોય જેને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા યુવા મોરચા દ્વારા સ્વાગત.
આજ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લામાં પધારી રહ્યા હોય જેને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા તેમજ તાલુકા ના વિવિધ મોરચા, તેમજ જિલ્લા યુવા મોરચા દ્વારા સ્વાગત ને લઇ અનેરો ઉત્સાહ.
જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી,યાત્રાનું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
જુનાગઢ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે જન આશીર્વાદ યાત્રા ૨૦૨૧ ના સફળ આયોજન અંગે જિલ્લા યુવા મોરચા અને કારોબારી ના સભ્યોની બેઠક મળી હતી, એ બેઠકમાં હાજરી આપી, જન આશીર્વાદ યાત્રા નું આગમન જૂનાગઢ જિલ્લાના માખીયાળા ખાતેથી સ્વાગત કાર્યક્રમ ને લઈને વિસાવદર ખાતે વેકરીયા સુધીના યાત્રાના વિવિધ રૂટ પર સ્વાગત,તેમજ જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.











































































































