Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે મતદાન માટે લાયક થયેલ યુવાનો સુગમ હેતુસર નવા મતદાર તરીકે ઉમેરાવવા ફોર્મ ભરાવ્યુ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે મતદાર નોંધણી ઝુંબેશ અભિયાન અંતર્ગત મતદાન માટે લાયક થયેલ યુવાનો લોકશાહીના પર્વ ચૂંટણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે એવા સુગમ હેતુસર નવા મતદાર તરીકે ઉમેરાવવા ફોર્મ ભરાવ્યુ.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લાની કારોબારી બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો વિશે માહિતી આપેલ.

Posted in Junagadh

બગડુ સ્થિત વિઠ્ઠલેશ ઇન્ડસ્ટ્રીઝ ના દેવેન્દ્રભાઈ કાપડિયા સાથે જૂનાગઢ શહેરની એકલવ્ય સ્કુલ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

આજરોજ બગડુ સ્થિત વિઠ્ઠલેશ ઇન્ડસ્ટ્રીઝ ના દેવેન્દ્રભાઈ કાપડિયા સાથે જૂનાગઢ શહેરની એકલવ્ય સ્કુલના કેતનભાઇ શાહ, અને kids kingdom સ્કૂલના કલ્પેશભાઇ શાહે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે વરણી થતાં પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી જે બદલ એમનો આભાર વ્યક્ત કરું છું.

Posted in Junagadh

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ખાતે બેંકના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિ. (D.LM.R.C) ની મીટીંગ મળી.

આજરોજ ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. ખાતે બેંકના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિ. (D.LM.R.C) ની મીટીંગ મળી હતી જેમાં નાબાર્ડ યોજના અધિકારી ડી.ડી.એમ. શ્રી કિરણ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી બેંકના ડેવલોપમેન્ટ અર્થે સુચના આપવામાં આવી હતી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ, જેમાં ઉપસ્થિત રહી જિલ્લા યુવા મોરચાના યુવાનોને સંબોધિત કરીને પ્રોત્સાહિત કરેલ. બેઠક માં પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચા ના પ્રભારી ઋષિભાઈ વેકરીયા, હાર્દિકભાઈ ડોડીયા ઉપસ્થિત રહેલ. જિલ્લા યુવા મોરચા ના પ્રમુખશ્રી અશોકભાઇ રાઠોડ, બંને મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ કોટડીયા અને મહેશભાઇ ભરાઈ ને સફળ આયોજન બદલ ખુબ ખુબ અભિનંદન.

Posted in Junagadh

જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી.

Posted in Junagadh

વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત.

ધી.જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ લી. ના ચેરમેન બનવાની ખુશી વ્યક્ત કરવા આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાલાભાઈ ભેટારીયા અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી છે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી દ્વારા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી સન્માન કરાયું એ બદલ આભાર.

આજરોજ જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ખડીયાના ઘનશ્યામભાઈ પીઠયા અને એમની ટીમ દ્વારા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થતા પુષ્પગુચ્છ થી સન્માન કરાયું એ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરું છું

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા પાઠવવા આવેલ આગેવાનો નો ખુબ ખુબ આભાર.

Posted in Junagadh

અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ “એકતા દિવસ” નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી હતી.

અખંડ ભારતના ઘડવૈયા અને ભારતવર્ષ નું ગૌરવ એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને સમર્પિત રાષ્ટ્રીય “એકતા દિવસ નિમિત્તે” જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી.