Posted in Junagadh

પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

આજરોજ પ્રજાસત્તાક પર્વ ના દિવસે જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ વાહનવ્યહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરાયું, એ વેળાએ ઊપસ્થિત રહી લોક કાર્યમાં સહભાગી બન્યો.

Posted in Junagadh

ભેસાણ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગોરીવ્યાળી ગ્રામ પંચાયતનાના નવ નિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત.

આજરોજ ભેસાણ તાલુકા ના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગોરીવ્યાળી ગ્રામ પંચાયતનાના નવ નિયુક્ત સરપંચશ્રી.પોપટભાઈ દેસાઈ, ઉપસરપંચશ્રી. હરવિરભાઈ ગઢવી, સભ્ય શ્રી.જલાભાઈ ભાંભર, ભરતભાઈ ભાંભર, ડમરાળા ગામના માજી સરપંચશ્રી.મુકેશભાઈ બાબરીયા ભેસાણ તાલુકાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વેકરીયા સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવનિયુક્ત સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સહિત ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

પ્રધાનમંત્રીશ્રી ના પેઇજ સમિતિ ના સભ્યો સાથે “સંવાદ” કાર્યક્રમના નમોએપ ના માધ્યમ થી રજીસ્ટ્રેશન કરાવવા ના જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહાઅભિયાન માં જોડાયેલ અને જિલ્લા માંથી વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાઈ તેવા પ્રયાસો કરેલ.

આજરોજ પ્રધાનમંત્રીશ્રી ના પેઇજ સમિતિ ના સભ્યો સાથે “સંવાદ” કાર્યક્રમના નમોએપ ના માધ્યમ થી રજીસ્ટ્રેશન કરાવવા ના જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના મહાઅભિયાન માં જોડાયેલ અને જિલ્લા માંથી વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાઈ તેવા પ્રયાસો કરેલ.

Posted in Junagadh

પ્રદેશ અધ્યક્ષશ્રી.સી.આર પાટીલ સાહેબ દ્વારા કમલમ ખાતેથી સંગઠનના હોદ્દેદારો ને માહિતી આપવા ઓન લાઇન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરેલ.

પ્રદેશ અધ્યક્ષશ્રી.સી.આર પાટીલ સાહેબ દ્વારા કમલમ ખાતેથી સંગઠનના હોદ્દેદારો ને માહિતી આપવા ઓન લાઇન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરેલ જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી મળી,જેમાં હાજરી આપી સંગઠન ને વધુ મજબૂત બનાવવાની સાથે પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યોને ને સત્વરે પૂર્ણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપેલ.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર, બગસરા અને ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર, બગસરા અને ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ જેમાં ભલગામ થી વાળા નનકુભાઈ વિક્રમભાઈ, ભટ્ટ હિરેનભાઈ દલપતભાઈ, નીતિનભાઈ હંસરાજભાઈ, રસિકભાઈ પોપટભાઈ વઘાસિયા, ચંદુભાઈ જેરામભાઈ, નવાણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ, ગોવિંદભાઈ હિરપરા, વાંદરવડ ના પૂર્વ સરપંચ મયુરભાઈ કપુરીયા, પિંડાખાઈ નાના પ્રવીણ ભાઈ ચોવટીયા, ગ્રામ પંચાયત સભ્ય જમનભાઈ ભીખુભાઈ ગોધાણી, છગન ભાઈ ડોબરીયા, રમેશ ભાઈ શંભુભાઈ પાનસુરીયા, પિયુષભાઈ મનસુખભાઈ તેજાણી, ભરતભાઈ મધુભાઈ પાનસુરીયા, ગ્રામ પંચાયતના સદસ્ય ભુપતભાઈ જયંતીભાઈ જોષી, પૂર્વ સરપંચ મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા, કડાયા ના સરપંચ અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, તેમજ રફાળીયાના પ્રફુલભાઈ કૂંડારીયા તેમજ સરપંચ શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિસાવદર તાલુકાના કાલાવડ ગામના ઉપસરપંચ શ્રી.ધીરુભાઈ સોજીત્રા સાથે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિસાવદર તાલુકાના કાલાવડ ગામના ઉપસરપંચ શ્રી.ધીરુભાઈ સોજીત્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના કથરોટા ગામના નવ નિયુક્ત સરપંચશ્રી. ઉપ સરપંચ શ્રી અને આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ તાલુકાના કથરોટા ગામના નવ નિયુક્ત સરપંચશ્રી. ઉપ સરપંચ શ્રી અને આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાનાં મંડલિકપુર ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત સરપંચશ્રી,ઉપ સરપંચ શ્રી તેમજ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત.

જૂનાગઢ તાલુકાનાં મંડલિકપુર ગામના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવ નિયુક્ત સરપંચશ્રી,ઉપ સરપંચ શ્રી તેમજ આગેવાનો સાથે જૂનાગઢ ઓફિસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકા. પ્રા. શિક્ષક સંઘના નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા જીલ્લા કાર્યાલય ”પંડીત દીનદયાલ ભવન” ખાતે શુભેચ્છા મુલાકાત.

આજરોજ જૂનાગઢ તાલુકા. પ્રા. શિક્ષક સંઘના નવનિયુક્ત કારોબારી સભ્યો દ્વારા જીલ્લા કાર્યાલય ”પંડીત દીનદયાલ ભવન” ખાતે શુભેચ્છા મુલાકાત કરી.