આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.















આજરોજ જૂનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય “દીનદયાલ ભવન” ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા માટેના જરૂરી સૂચનો સાથે આગામી કાર્યક્રમો વિશે માહિતી આપી.















પેજ સમિતિનાં પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના પરિવાર છે. ત્યારે આજરોજ નૂતન વર્ષના પ્રથમ દિવસે ૮૭- વિસાવદર વિધાનસભા બુથ નંબર-૨૦ જૂનાગઢ તાલુકાના બામણગામ ખાતે બામણગામ-૧ પેઇજ નંબર -૧૫.ના પ્રમુખ અનિલભાઈ માળવીયાના નિવાસસ્થાને જઈ મીઠું મોઢું કરી દિવાળીપર્વ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી.
















આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત ૩૫ થી વધુ હોદેદારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસયાત્રાને પ્રેરાઈને કેસરિયો ધારણ કર્યો, એ વેળાએ હાજરી આપી કાર્યકર્તાઓને ભાજપમાં પ્રવેશ કરાવ્યો.



















આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના હોદ્દદારો સાથે બેઠક મળી, જેમાં આગામી કાર્યક્રમોના આયોજન અર્થે જરૂરી માર્ગદર્શન આપ્યું.











આજરોજ જૂનાગઢ તાલુકાના ખડિયા ખાતે આવેલા દલિત સમાજ માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થનાર “રેન બસેરા” બિલ્ડિંગનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરાયું, સાથે સુલભ શૌચાલય માટે રૂ. 3 લાખ ની ફાળવણી કરી એ વેળાએ હાજરી આપી, વિકાસ કાર્યને વેગવંતુ બનાવવામાં સહભાગી થયો.


















વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી-ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દત્ત દાતાર અને નરસૈયાની નગરી જૂનાગઢમા હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કર્યું હતું.








પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સૌકોઇ સંત/મહંતશ્રીઓ, કાર્યકરો, આગેવાનો, જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર, વ્યવસ્થા મા જોડાયેલ તમામ લોકો અને જનતા જનાર્દન નો ફરી ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું.























આજરોજ સંત, સુરા અને સાવજની ધરતી પર વિશ્વનેતા દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોય ત્યારે એમને આવકારવા જૂનાગઢ જીલ્લા/મહાનગર, ગીર સોમનાથ અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે પંચવટી બંગલા ખાતે હાજરી આપી કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપ્યો.













આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કાર્યક્રમ ને લઇ ને જિલ્લા આગેવાનો અને અધિકારીઓ સાથે કાર્યક્રમ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી જરૂરી સુચન કરેલ.


















આજરોજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને ઝારખંડ પ્રદેશના પ્રભારી ડો. લક્ષ્મીકાંત વાજપાઈ સાહેબે શુભેચ્છા મુલાકાત કરી હતી, એ વેળાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો.








