આજરોજ જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ખડીયાના ઘનશ્યામભાઈ પીઠયા અને એમની ટીમ દ્વારા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થતા પુષ્પગુચ્છ થી સન્માન કરાયું એ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરું છું




આજરોજ જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ખડીયાના ઘનશ્યામભાઈ પીઠયા અને એમની ટીમ દ્વારા ધી.જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થતા પુષ્પગુચ્છ થી સન્માન કરાયું એ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરું છું




ધી.જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ લી. ના ચેરમેન બનવાની ખુશી વ્યક્ત કરવા આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાલાભાઈ ભેટારીયા અને તેમની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી છે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું


આજરોજ જુનાગઢ ઓફિસ ખાતે વડાલ સ્થિત વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ના ટ્રસ્ટીઓ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત પાઠવવામાં આવી.

આજરોજ વિસાવદર શહેર અને તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ ઉમકળાભેર સ્વાગત કર્યુ અને શુભેચ્છાઓ પાઠવી તે બદલ ખુબ ખુબ આભાર.

















જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નિમણૂક મળવાને લઈ જૂનાગઢ ઓફીસ ખાતે શુભેચ્છા પાઠવવા આવેલ આગેવાનો નો ખુબ ખુબ આભાર.










અખંડ ભારતના ઘડવૈયા અને ભારતવર્ષ નું ગૌરવ એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને સમર્પિત રાષ્ટ્રીય “એકતા દિવસ નિમિત્તે” જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી.



આજરોજ જૂનાગઢ તાલુકાના નવાગામ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા માનનીય મંત્રીશ્રી અર્જુન સિંહ ચૌહાણ ના હસ્તે પ્રધાનમંત્રીના “રમશે ગુજરાત જીતશે ગુજરાત” સંકલ્પ અંતર્ગત નવાગામ પ્રાથમિક શાળામાં મનરેગા યોજના અંતર્ગત રમત ગમતના મેદાન નું ભૂમિ પૂજન કરાયું પ્રસંગે હાજરી આપી.






તાલાળા ખાતે જૂનાગઢ જિલ્લા પ્રશિક્ષણ વર્ગ ના પ્રથમ દિવસ ના અંતે લોકગાયક શ્રી દિવ્યેશભાઈ જેઠવા ધ્વારા સુંદર મજાનો સંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ જેને તમામ શિક્ષાર્થીઓ એ મનભરીને માણેલ..Bharatiya Janata Party (BJP)BJP Gujarat C R Paatil Kirit Patel